ચામડીના રોગો
ચામડીના રોગો (ખંજવાળ)
સાવચેતી :-
- આ રોગના રોગીએ તેલવાળા ,ભારે,ચીકણા પદાર્થો તેમજ દૂધ ,છાસ ,માંસ વિગેરે તેલ માં બનેલા પદાર્થો ખાવા ન જોઈએ
- બહાર તડકા માંથી આવીને કે ખુબજ મહેનત કર્યા પછી તરત જ સ્નાન કરવું
- નાઈલોન તેમજ હવા ન જાય તેવા કપડા પહેરવા ન જોઈએ એના બદલે ઢીલા અને સુતરાઉ કપડા પહેરવા જોઈએ
- સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ
- નખ પણ કાપેલા હોવા જોઈએ.
ઉપાયો :-
- તાજા નાળીયેર નું પાણી અને ટામેટા નો રસ મેળવી માલીશ કરવા થી ખંજવાળ માટે છે.
- લીંબુ નો રસ અને ચમેલી નું તેલ સરખા ભાગે લઇ માલીશ કરવાથી પણ ખંજવાળ મટે છે.
- સંતરા ની છાલ પથ્થર પર ગસી ને (પાણી સાથે ) શરીર પર લગાડવા થી ગમેતેટલી જૂની ખુજલી હોય તો પન માટી જાય છે .
- ચમેલી નું તેલ ચામડી પર લાગવા થી ખંજવાળ દુર થાય છે .
- તલ નું તેલ થોડું ગરમ કરી સરીર પર માલીશ કરવા થી થોડા દિવસ માં જ ખંજવાળ દુર થાય છે .
- લીંબુ ને કાપી એમાં મીઠું નાખી લીંબુ સુકવી નાખવું પછી સુકાઈ ગયેલા લીંબુ નું ચૂર્ણ આ ચૂરણ સવાર સાંજ લેવા થી ખંજવાળ માં ગણો ફાયદો થાય છે
- કળા મરી અને ગંધક ને જીણા વાટી ઘી સાથે ખલ માં ગુટ્યા પછી એનો લેપ સરીરે લગાડવાથી પછી તડકામાં હોળી વાર બેસવાથી ખંજવાળ માટે છે .
- ખેલા ની જળ વાટીને ખંજવાળ ની જગ્યા એ લેપ કરવાથી ખંજવાળ આવતી બંધ થાય છે .
- ૫ ગ્રામ કપૂર , ૧ ગ્રામ ગંધક લઇ થોડા કેરોસીન સાથે ખલ માં વતી માલમ તૈયાર કરી એ લેપ સવાર સાંજ દાદર થઇ હોય ત્યાં લગાડવાથી માટી જાય છે .
- મોટી હરડે ને સરકા સાથે ગસી ને એનો લેપ દાદર પર લેપ કરવા થી થોડા દિવસો માં દાદર અને ખુજલી મટી જશે .
- ફુદીના નો રસ વારંવાર દાદર પર લગાડવા થી દાદર માટી જાય છે.
- દાદર ના રોગી ને લીમડા ના પાંદડા નાખી ગરમ કરેલા પાણી વડે સ્નાન કરવા થી દાદર માટી જાય છે .
- ગવાર ના પડળ નો રસ અને લસણ નો રસ મેળવી દાદર પર લગાડવા થી દાદર મટી જાય છે .
0 ટિપ્પણીઓ