Ticker

6/recent/ticker-posts

ખીલ થી થાઓ છો હેરાન તો જાણો ઘરેલું ઉપાય ...

 ખીલ મટાડવા માટે ઘરેલું ઉપાયો ....



ઉપાયો ...

  • મૂળા ના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયા માં ખીલ માટે છે .
  • જાંબુ ના ઠડિયાને પાણી માં ઘસી ને ખીલ પર લગાડવાથી ખીલ માટે છે .
  • દૂધ ની મલાઈ  સાથે મીંઢળ ઘસી ને ખીલ પર લગાડવા થી ખીલ માટે છે .
  • જાયફળ ને દૂધ ની મલાઈ સાથે ઘસી ને ખીલ પર લગાડવાથી ખીલ માટે છે .
  • નારંગી ની છાલ ઘસવા થી ખીલ માટે છે .
  • લીલા નાળિયેર નું પાણી પીવાથી અને મોં ધોવાથી ખીલ માટે છે .
  • છાસ વડે મોં ધોવાથી ખીલ ના ડાઘા અને મોં પરની કાળાસ દુર થાય છે .
  • રાત્રે સુતી વખતે ગરમ પાણી થી મોં ધોવું અને ચારોળી દૂધ માં ઘસી લેપ મોં પર લગાવવા થી ખીલ માટે છે .
  • કાચા પપૈયા ને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે તેને ખીલ પર લગાવવા થી ખીલ કાયમ માટે માટે છે .
  • પાકા પપૈયા ને મસળી ને મોં પર ૧૫ મિનીટ સુધી મસાજ કરી મોં થોઈ લેવું આવું એક અઠવાડિયા સુધી કરવા થી ખીલ ના ડાગા અને કાળાસ દુર થાય છે .
  • તુલસી ના પનના રસ માં લીંબુ કે આદુ નો રસ મેળવી મોઢાં ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી મોં થોઈ નાખવાથી મોં પર ના કળા ડાગા દુર થાય છે .
  • કાચી સોપારી કે જાયફળ ને પાણી માં ઘસી ને લગાડવાથી ખીલ માટે છે .

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ