Ticker

6/recent/ticker-posts

પેટના રોગો(અજીર્ણ) અને ઉપાયો ....

 પેટના રોગો(અજીર્ણ) અને ઉપાયો .....


કારણો :--

  • જરૂર કરતા અને નિયમ વિરુધ ભોજન કરવું ,વધારે માત્રા માં પાણી પીવું ,કદરતી ક્રિયાઓ રોકવી ,પહેલા કરેકું ભોજન ન પતે એમ છતાં ફરીથી ભોજન કરવું ,દિવસે વધારે પ્રમાણ માં ઉંગવું ,રાતે મોડે સુધી જાગતા રેવું 
  • ભોજન કાચું -પાકું ખાવું ,ચાવ્યા વગાર જડપથી ખાવું ,ભારે ભોજન કરવું વગેરે ...

લક્ષણ :--

  • પેટ ભરેલું અને ભારે હોય એવું લાગે છે ,કબજિયાત રહે છે ,ક્યારેક પાતળા જાડા થાય છે ,સરીર માં સુસ્તી રહે છે ,આ સિવાય ઉબકા આવવા ,ખાધા પછી મોટા મોટા ઓડકાર આવવા અને ખાવાની રૂચી ન થવી એ ખાસ લક્ષણો છે 

ઉપાયો :--

  • એક તોલા તુલસી ના રસમાં એક તોલો સુંઠ અને બે તોલા ગોળ વતી મેળવો પછી એની નાની નાની ગોળીઓ બનાવો .
  • દરરોજ સવાર સાંજ એક એક ગોળી લેવી જેથી પાચનક્રિયા સુધરી જાય અને ભૂખ લાગવા માંડશે .
  • મીઠા દાડમ નો રસ કાઢી એમાં શેકેલુ જીરું અને ગોળ મેળવું દિવસ માં બે કે ત્રણ વાર લેવાથી અજીર્ણ માટી જાય છે .
  • ખીચડી વધારે પ્રમાણ માં ખવાઈ હોય તો બે ચપટી સિંધવ મીઠું ખાવાથી જલ્દી પછી જાય છે .













ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ